- Indian Space Research Organization (ISRO) દ્વારા ચાલુ વર્ષના ઑગષ્ટ માસમાં ચંદ્રયાન-3 મિશન લોન્ચ કરશે જેની માહિતી લોકસભાના એક પ્રશ્નમાં કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહે આપી છે.
- ચાલુ વર્ષે ઇસરો દ્વારા ગગનયાન અને આદિત્ય સૌર મિશન સહિતના લગભગ 19 મિશનનું લક્ષ્ય રખાયું છે જેમાં આગામી ત્રણ મહિનામાં પાંચ ઉપગ્રહ લોન્ચ કરવાનો પણ સમાવેશ થાય છે.