- રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિન અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે થયેલ મુલાકાતમાં પુટિને તાઇવાનને ચીનનો ભાગ ગણાવ્યો છે.
- રશિયાએ તાઇવાનના કોઇપણ ભાગને સ્વતંત્ર હોવાના દાવાને નકાર્યો હતો.
- બન્ને દેશોના વડાઓની બેઠક બાદ અપાયેલ સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે રશિયા વન ચાઇનાના સિદ્ધાંતને સમર્થન આપશે અને બદલામાં ચીન યુક્રેન મુદ્દે અમેરિકા સાથે ચાલી રહેલ તંગદિલીમાં રશિયાને સમર્થન આપશે.