- આ શોધમાં ખગોળવિદ્દોએ અવકાશમાં એક એવો ક્ષુદ્રગ્રહ શોધ્યો છે જેને ત્રણ ચંદ્ર છે.
- આ એસ્ટરોઇડ / ક્ષુદ્રગ્રહ 130 Elektra છે જેના બે ચંદ્ર વિશે ખગોળવિદ્દો જાણતા હતા પરંતુ હવે તેનો ત્રીજો ચંદ્ર / કુદરતી ઉપગ્રહ શોધાયો છે.
- આ ત્રીજો ચંદ્ર ચિલીના European Southern Observatory's Very Large Telescope (ESOVLT) ના આંક્ડાઓ દ્વારા શોધાયો છે.
- Elektra એસ્ટરોઇડ આપણી સોલાર સિસ્ટમના મંગળ અને ગુરુ વચ્ચે આવેલ મુખ્ય એસ્ટરોઇડ બેલ્ટમાં આવેલ છે.
- આ ક્ષુદ્રગ્રહને Christian Heinrich Friedrich Peters એ 1873માં શોધ્યો હતો.