બ્રિટનમાં કોરોના વાયરસનો ડેલ્ટાક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો.

  • બ્રિટનમાં લોકોના કોરોના વાયરસના સામાન્ય ટેસ્ટ સેમ્પ્લમાંથી આ હાઇબ્રિડ વેરિયન્ટ મળી આવ્યો છે. 
  • આ વેરિયન્ટમાં કોરોના વાયરસના બન્ને વેરિયન્ટ ડેલ્ટા અને ઓમિક્રોનના લક્ષણો જોવા મળી રહ્યા છે તેમજ આવા દર્દીઓમાં ડેલ્ટા અને ઓમિક્રોન બન્ને વેરિયન્ટનું સંક્રમણ એકસાથે હોય છે. 
  • ઉલ્લેખનીય છે કે આ સુપર મ્યુટન્ટ વાયરસ કે જેના વૈજ્ઞાનિક નામ BA.1 અને B.1.617.2 છે, તે ગયા વર્ષે સૌપ્રથમ સાઇપ્રસમાં સંશોધકોએ શોધ્યો હતો. 
  • ઉલ્લેખનીય છે કે ડેલ્ટાક્રોન નામ તેમજ વેરિયન્ટ WHO દ્વારા આધિકારિક રીતે જાહેર કરાયું નથી.
Deltacrone

Post a Comment

Previous Post Next Post