તેલંગાણા ખાતે 3500 વર્ષ જૂનો 'મેન્હિર' કહેવાતો પથ્થર મળી આવ્યો.

  • આ પથ્થર તેલંગાનાના મહબૂબદ જિલ્લાના બીચરાપુલ્લી ગામ ખાતેથી મળી આવ્યો છે જેની ઊંચાઇ લગભગ 6 ફૂટ છે. 
  • આ પ્રકારના પથ્થરને 'Menhir' કહેવામાં આવે છે. 
  • પુરાતત્વવિદ્દોના મત અનુસાર આ પથ્થર કોઇ મૃત વ્યક્તિની યાદમાં બનાવાયો હોઇ શકે જે એક ઐતિહાસિક મહત્વ ધરાવે છે. 
  • આ પ્રકારના પથ્થર લ્યૂકો ગ્રેનાઇટ શ્રેણીથી બનેલા હોય છે.
Menhir

Post a Comment

Previous Post Next Post