મેઘાલય હાઇકોર્ટ દ્વારા બળાત્કાર મુદ્દે મહત્વપૂર્ણ ચુકાદો અપાયો.

  • આ ચુકાદામાં હાઇકોર્ટ દ્વારા જણાવાયું કે આંતરવસ્ત્રો હટાવાયા વિના કરાયેલું જાતીય શોષણ પણ બળાત્કાર જ ગણાય છે. 
  • આ સિવાય કોઇ મહિલાના ગુપ્તાંગોમાં કોઇ વસ્તુ નાખવી તે પણ બળાત્કારની શ્રેણીમાં જ આવે છે તેવું પણ કોર્ટ દ્વારા જણાવાયું હતું.
  • કોર્ટ દ્વારા આ માટે આઇપીસી કલમ 375 (બી) નો હવાલો અપાયો હતો. 
  • મેઘાલય હાઇકોર્ટ દ્વારા વર્ષ 2006ના એક કેસની અરજી પર સુનવણી દરમિયાન આ ચૂકાદો આપ્યો છે.
meghalaya high court

Post a Comment

Previous Post Next Post