- Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation (BIMSTEC) સંગઠનનું આ પાંચમું વાર્ષિક સંમ્મેલન હતું જે શ્રીલંકાના કોલમ્બો ખાતે વર્ચ્યુઅલી યોજાયું હતું.
- બિમ્સ્ટેક સમૂહમાં કુલ સાત સભ્ય દેશો છે જેમાં બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે.
- આ સમૂહનું પ્રથમ સંમ્મેલન 2004માં થાઇલેન્ડ ખાતે, બીજું સંમ્મેલન 2008માં ભારત ખાતે, ત્રીજું સંમ્મેલન 2014માં મ્યાનમાર ખાતે તેમજ ચોથું સંમ્મેલન 2018માં નેપાળ ખાતે યોજાયું હતું.
- હાલ આ સમૂહની ચેરમેનશિપ વર્ષ 2018થી શ્રીલંકા પાસે છે.