- આ કાર કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી લઇ સંસદ પહોંચ્યા હતા.
- આ કારનું ઉદ્ઘાટન થોડા દિવસ પહેલા જ નિતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યું હતું.
- આ કાર ટોયોટા કંપની દ્વારા બનાવાઇ છે જે Green Hydrogen Fuel Cell Electric Vehicle (FCEV) તરીકે ઓળખાય છે.
- આ કારને "Mirai" નામ અપાયું છે. - ઉલ્લેખનીય છે કે ભારતે આ વર્ષમાં સડક નિર્માણમાં પણ કુલ ચાર રેકોર્ડ બનાવ્યા છે.
- આ રેકોર્ડસમાં 1. 50 કિ.મી. સિંગલ લેન ફ્લેક્સિબલ ફૂટપાથ ફક્ત 100 કલાકમાં બનાવાઇ છે., 2. 38 કિ.મી. હાઇ-વેનું પ્રતિ દિવસ નિર્માણ કરાયું છે., 3. 24 કલાકમાં 2.5 કિ.મી. લાંબા 4-લેન સિમેન્ટ કોંક્રીટ રોડનું નિર્માણ તેમજ 4. 21 કલાકમાં 26 કિ.મી. લાંબા સિંગલ લેન બિટુમેન સડકના નિર્માણનો સમાવેશ થાય છે.