દેશની પ્રથમ સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ અમદાવાદ ખાતે શરુ.

  • યોગાસનને રમતનો દરજ્જો મળ્યા બાદ આ ચેમ્પિયનશિપ પ્રથમવાર યોજાઇ રહી છે. 
  • આ ચેમ્પિયનશિપમાં દેશના 14 રાજ્યોના 169 ખેલાડીઓ 5 કેટેગરીમાં ભાગ લઇ રહ્યા છે. 
  • અગાઉ ભૂવનેશ્વર ખાતે દેશની પ્રથમ સબ-જુનિયર ચેમ્પિયનશિપ યોજાઇ હતી જેમાં 30,000 બાળકોએ ભાગ લીધો હતો. 
  • હાલ National Yogasan Sports Federation (NYSF) સમગ્ર દેશ તેમજ વિશ્વમાં યોગાસનને રમત તરીકે ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. 
  • હાલ યોગાસન સ્પોર્ટ્સમાં 250 જેટલા આસન નક્કી કરવામાં આવ્યા છે. 
  • આ વર્ષે જ કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને પેરિસ ઓલિમ્પિક 2024માં આ માટેની ડેમો ઇવન્ટ્સ પણ યોજાશે.
nysf

Post a Comment

Previous Post Next Post