'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમની પાંચમી આવૃતિ નવી દિલ્હી ખાતે યોજાશે.

  • વડાપ્રધાન મોદી દ્વારા બાળકોને પરીક્ષાઓમાંથી તણાવ દૂર કરવા માટે વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવતા વાર્તાલાપના આ કાર્યક્રમને 'પરીક્ષા પે ચચા' નામ અપાયું છે. 
  • આ કાર્યક્રમની પાંચમી આવૃતિ નવી દિલ્હીના તાલક્ટોરા સ્ટેડિયમ ખાતે 1 એપ્રિલે યોજાશે. 
  • આ કાર્યક્રમ વર્ષ 2018થી શરુ કરવામાં આવ્યો હતો.
pariksha pe charcha

Post a Comment

Previous Post Next Post