સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રમેશચંદ્ર લાહોટીનું 81 વર્ષની વયે નિધન.

  • તેઓ જૂન, 2004 થી ઑક્ટોબર, 2005 દરમિયાન ભારતના 35માં ચીફ જસ્ટિસ હતા. 
  • આ સિવાય તેઓ મે, 1988 થી ઑગષ્ટ, 1989 સુધી મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં તેમજ 1994માં દિલ્હી હાઇકોર્ટમાં જજ તરીકે રહી ચૂક્યા છે. 
  • ભારતની આઝાદી બાદ વર્ષ 1950થી અત્યાર સુધી કુલ 48 લોકો Chie Justice of India (CJI) હોદ્દા પર રહ્યા છે જેમાં હાલના 48માં ચીફ જસ્ટિસ નુથાલાપતી વેંકટ રમન્ના (એન. વી. રમન્ના) છે. 
  • દેશના પ્રથમ ચીફ જસ્ટિસ હરિલાલ જેકિશનદાસ કણિયા હતા (આઝાદી બાદ 14 ઑગષ્ટ, 1947થી જ તેઓ આ પદ પર હતા) જેઓ પુર્ણતઃ આ પદ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ હતા. 
  • આ પદ પર અત્યાર સુધીમાં સૌથી લાંબો સમય યશવંત ચંદ્રચૂડ (7 વર્ષ 139 દિવસ) તેમજ સૌથી ઓછો સમય કમલ નારાયણ સિંહ (17 દિવસ) રહ્યા હતા.
Rameshchandra Lahoti

Post a Comment

Previous Post Next Post