કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લંબાવવામાં આવી.

  • આ નિર્ણય કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવાયો છે જેના મુજબ Pradhan Mantri Garib Anna Yojana ને સપ્ટેમ્બર, 2022 સુધી લંબાવવામાં આવી છે. 
  • કેન્દ્ર સરકાર દ્વારા જણાવ્યા મુજબ દેશના 80 કરોડ લોકો આ યોજનાનો લાભ લઇ રહ્યા છે. 
  • કોરોના મહામારીમાં એપ્રિલ, 2020માં આ યોજનાને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ મુજબ જાહેર કરવામાં આવી હતી જેને છેલ્લે નવેમ્બર, 2021માં માર્ચ, 2022 સુધી લંબાવાઇ હતી. 
  • આ યોજના હેઠળ દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલ્લો અનાજ મફત અપાઇ રહ્યું છે.
pradhanmantri garib kalyan anna yojana

Post a Comment

Previous Post Next Post