- દુબઇ ખાતે રમાઇ રહેલ વિશ્વ પેરા એથ્લેટિક્સ 2022 રમતની વ્યક્તિગત ઇવેન્ટ્સમાં ભારતના સોમેશ્વર રાવ રામુદ્રીએ લાંબી કુદમાં તેમજ મોહિતે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
- ગઇકાલે ભારતીય રમતવીરોએ છ મેડલ જીતીને બે એશિયન રેકોર્ડ બનાવ્યા છે.
- અન્ય મેડલમાં પેરાલિમ્પિયન ધર્મબીરે પુરુષોની વ્હીલચેર ડિસ્ક્સ ચેમ્પિયનશિપમાં પોતાનો બીજો સિલ્વર મેડલ, અજીતકુમાર અમૃતલા પંચાલે F-52 કેટેગરીમાં બ્રોન્ઝ તેમજ મહિલાઓની ઇવન્ટ્સમાં જયંતિ બહેરાએ 200 મીટરમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
