HomeCurrent Affairs અનિલ અંબાણીએ R-Power અને R-Infra ના ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું. byTeam RIJADEJA.com -March 26, 2022 0 ADA ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના ડાયરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું છે. થોડા દિવસ પહેલા SEBI દ્વારા અનિલ અંબાણીને કોઇપણ લિસ્ટેડ કંપની સાથે જોડાઇ રહેવા પર રોક લગાવવામાં આવી હતી. Tags: Current Affairs Gujarati India Facebook Twitter