પેરુના માચૂ પિચુનું નામ હયુઆયના પિચુ હોવાનું સામે આવ્યું.

  • દક્ષિણ અમેરિકાના પેરુ સ્થિત પ્રસિદ્ધ ઇન્કા સભ્યતાના માચૂ પિચૂને લોકો 100 વર્ષથી આ નામથી જ બોલતા હતા. 
  • તાજેતરમાં જ પેરુ સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના ઇતિહાસકાર અમાડો ગોન્ઝાલ્વેઝ અને અમેરિકાની ઇલિનોય યુનિવર્સિટીના પ્રો. બ્રાયન બાઉર દ્વારા આ બાબતે એક રિસર્ચ કરાયું હતું. 
  • આ રિસર્ચમાં સામે આવ્યું કે લોકો માચુ પિચુને 'હયુઆયના પિચુ' તરીકે જ બોલાવે છે. 
  • માચૂ પિચુ નામ સ્પેનના કોલોનિયલ કાળમાં અપાયું હતું. 
  • નવા રિસર્ચ બાદ પેરુ સરકાર તેનું આધિકારિક રીતે નામ બદલવાનો નિર્ણય કર્યો છે. 
  • પેરુના માચૂ પિચુ ખાતે દર વર્ષે 15 લાખથી વધુ લોકો આવે છે તેમજ તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં પણ સામેલ છે. 
  • માચૂ પેચુ New Seven Wonders માં પણ સામેલ છે. 
  • માચૂ પિચુનું નિર્માણ 1450માં માઇન્કા શાસકે કરાવ્યું હતું.
Machu Picchu

Post a Comment

Previous Post Next Post