નીતિ આયોગ દ્વારા એક્સપર્ટ પ્રિપેર્ડનેસ ઇન્ડેક્સ 2021 પ્રસિદ્ધ કરાયો.

  • આ ઇન્ડેક્સ NITI Aayog અને Institute of Competitiveness દ્વારા મળીને તૈયાર કરાયો છે. 
  • આ ઇન્ડેક્સમાં ભારતની નિકાસ સિદ્ધિઓનું વ્યાપક વિશ્લેષણ કરાયું છે. 
  • આ ઇન્ડેક્સમાં ગુજરાતને 78.86 માનાંક સાથે પ્રથમ સ્થાન પર મુકવામાં આવ્યું છે. 
  • ગુજરાત બાદ ક્રમાનુસાર મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ કરાયો છે. 
  • કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ સ્થાન પર દિલ્હી અને ત્યારબાદ ક્રમાનુસાર ગોવા, જમ્મુ કાશ્મીર, ચંડીગઢ અને પુડ્ડુચેરીનો સમાવેશ થાય છે.
expert preparedness index 2021

Post a Comment

Previous Post Next Post