ચીન દ્વારા ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોરનો વિસ્તાર અફઘાનિસ્તાન સુધી કરવાની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત ચીનના વિદેશપ્રધાનની કાબુલની ઓચિંતી મુલાકાત બાદ કરવામાં આવી છે. 
  • ચીન દ્વારા બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાં અફઘાનિસ્તાનને સામેલ કરવામાં આવશે. 
  • ચીન દ્વારા China-Pakistan Economic Corridor (CPEC)નો અફઘાનિસ્તાન સુધી વિસ્તાર કરવામાં આવશે. 
  • આ પ્રોજેક્ટનો એક ભાગ પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થતો હોવાથી ભારતે આ પ્રોજેક્ટ સામે વિરોધ નોંધાવ્યો છે.
CPEC

Post a Comment

Previous Post Next Post