- United Nations દ્વારા વર્ષ 2022માં ભારતનો જીડીપી ગ્રોથ 2% ઘટીને 4.6% રહેવાનો અંદાજ જાહેર કરાયો છે.
- આ ઘટાડો યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધને લીધે દર્શાવાયો છે.
- આ રિપોર્ટમાં યુએન દ્વારા ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ પણ 3.6%થી ઘટાડીને 2.6% દર્શાવાયો છે.
- આ રિપોર્ટમાં રશિયામાં ઘેરી મંદીની સંભાવના પણ દર્શાવવામાં આવી છે.
