US International Women of Courage પુરસ્કાર બાંગ્લાદેશની મહિલાને અપાયો.

  • વર્ષ 2022નો અમેરિકાનો International Women of Courage (IWOC) આ પુરસ્કાર બાંગ્લાદેશની પર્યાવરણની વકીલ રિઝવાન હસનને અપાયો છે. 
  • આ પુરસ્કાર તેણીની સાથે વિશ્વની અન્ય કુલ 12 મહિલાઓને તેઓના અસાધારણ સાહસ બદલ આ પુરસ્કાર અપાશે. 
  • આ પુરસ્કાર અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા આપવામાં આવે છે. 
  • રિઝવાના હસનને આ પુરસ્કાર તેણીએ કરેલ પર્યાવરણની રક્ષા અને બાંગ્લાદેશીઓની ગરિમા અને અધિકારોની રક્ષા કરવામાં તેણીએ આપેલ યોગદાન બદલ અપાયો છે. 
  • વર્ષ 2012માં તેણીને રેમન મેગ્સેસે પુરસ્કાર પણ અપાયો હતો. 
  • IWOC પુરસ્કારની સ્થાપના વર્ષ 2007માં થઇ હતી જે વિશ્વમાં અસાધારણ સાહસ, તાકાત અને નેતૃત્વ કરનાર મહિલાઓને અપાય છે.
Rizwan Hassan

Post a Comment

Previous Post Next Post