ગેબ્રિયલ બોરિક ચિલીના સૌથી યુવા રાષ્ટ્રપતિ બન્યા.

  • 36 વર્ષીય ગેબ્રિયલ બોરિક ચિલીના સૌથી નાની ઉંમરના રાષ્ટ્રપતિ બન્યા છે. 
  • તેઓએ આ ચુંટણીમાં જોસ એન્ટોનિયો કાસ્ટ વિરુદ્ધ 56% મત મેળવ્યા હતા. 
  • ચિલીના રાષ્ટ્રપતિની કેબિનેટમાં 14 મહિલાઓ અને 10 પુરુષો સામેલ છે. 
  • ચિલીની રાજધાની સેન્ટિયાગો છે તેમજ ત્યાનું ચલણ ચિલિયન પેસો છે.
gabriel boric

Post a Comment

Previous Post Next Post