કેન્દ્ર દ્વારા વસ્તી ગણતરીમાં નાગરિકો જાતે ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી.

  • કેન્દ્ર દ્વારા આ માટે વસ્તી ગણતરી (સંશોધન) નિયમ, 2022 બિલ મંજૂર કરાયું છે. 
  • આ સંશોધન મુજબ દેશના નાગરિકો પોતે ઇચ્છે તો આગામી વસ્તી ગણતરીમાં ઓનલાઇન માધ્યમ થકી જાણકારી આપી શકશે. 
  • આ સિવાય કાગળના માધ્યમથી પણ જાણકારી આપી શકશે. 
  • સમગ્ર દેશમાં એપ્રિલ થી સપ્ટેમ્બર, 2020 દરમિયાન વસ્તી ગણતરી થનાર હતી જેને કોરોના મહામારીને લીધે સ્થગિત કરવામાં આવી હતી.
election form

Post a Comment

Previous Post Next Post