ડિફેન્સ ફેક્ટરી દ્વારા શીખ સૈનિકો માટે 'વીર' હેલ્મેટ બનાવવામાં આવી.

  • આ હેલ્મેટને એવી રીતે બનાવાઇ છે કે શીખ સૈનિકો તેને પોતાની પાઘડીના કાપડ પર પહેરી શકે. 
  • આ હેલ્મેટ ઇલેક્ટ્રિક શૉક પ્રૂફ પર છે તેમજ તેના પર કોઇ કેમિકલની અસર પણ થઇ શકતી નથી. 
  • અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં એવું કોઇ હેલ્મેટ ન હતું જેને શીખ લોકો પહેરી શકે, આ હેલ્મેટ આ પ્રકારનું પ્રથમ હેલ્મેટ છે.
veer helmet

Post a Comment

Previous Post Next Post