ભારત અને શ્રીલંકાએ સૌર ઉર્જા સંયંત્ર સ્થાપિત કરવા માટે કરાર કર્યા.

  • આ સંયંત્ર શ્રીલંકાના સમુદ્ર તટ નજીક સ્થિત ત્રિંકોમાલી જિલ્લામાં સ્થાપવામાં આવનાર છે. 
  • આ સંયંત્ર 100 મેગાવૉટ ક્ષમતા ધરાવતું હશે જેને બન્ને દેશોના સહયોગથી બનાવવામાં આવશે. 
  • આ માટેના સમજૂતી કરાર પર ભારતના National Thermal Power Corporation Limited (NTPC) અને શ્રીલંકાના Ceylon Electricity Board (CEB) દ્વારા હસ્તાક્ષર કરાયા છે.
india srilanka

Post a Comment

Previous Post Next Post