મણિપુરના મુખ્યમંત્રી તરીકે બિરેન સિંહે શપથ ગ્રહણ કર્યા.

  • તેઓએ મણિપુરના 12માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. 
  • અગાઉ તેઓ વર્ષ 2017 થી 2022 દરમિયાન પણ મણિપુરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 
  • તેઓને આ શપથ રાજ્યપાલ લા. ગણેશને લેવડાવ્યા છે. 
  • મણિપુરમાં સૌથી વધુ સમય માટે ઓક્રમ ઇબોબી સિંહ મુખ્યમંત્રી રહ્યા છે જેઓ વર્ષ 2002 થી 2007 તેમજ 2012 થી 2017 એમ કુલ 15 વર્ષ અને 11 દિવસ માટે મુખ્યમંત્રી રહ્યા હતા.
Mainpur Chief Minister

Post a Comment

Previous Post Next Post