- તેણી માયામી ઓપનના ત્રીજા રાઉન્ડમાં પહોંચીને આ સ્થાન પર પહોંચી છે.
- આ સિદ્ધિ મેળવનાર તે પોલેન્ડની પ્રથમ ખેલાડી પણ બની છે.
- ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ તાજેતરમાં જ નિવૃતિ જાહેર કરી હતી જેને લીધે માયામી ઓપનનું કંઇપણ પરિણામ આવે પરંતુ સ્વિયાતેકનું નંબર-1 બનવું નિશ્ચિત હતું.
- 1975માં ટેનિસનું આ રેન્કિંગ શરુ થયા બાદ ઇગા સ્વિયાતેક નંબર-1 બનનાર વિશ્વની 28મી મહિલા ખેલાડી છે.
- વર્ષ 2016માં તેણી 903માં ક્રમ પર હતી તેમજ વર્ષ 2018માં પ્રથમવાર ટોપ-500માં પહોંચી અને છેલ્લે વર્ષ 2020માં તેણી 17માં ક્રમ પર તેમજ ગયા વર્ષે 9માં ક્રમ પર પહોંચી હતી.
