ચીને અંતરિક્ષના કૃત્રિમ ઉપગ્રહોને તોડી પાડવા સક્ષમ લેઝર હથિયાર વિક્સાવ્યું.

  • ચીન દ્વારા અંતરિક્ષમાં વિવિધ દેશો દ્વારા લોન્ચ કરાયેલા સેટેલાઇટને તોડી શકે તેવું લેઝર એનર્જી હથિયાર વિકસાવાયું છે. 
  • આ હથિયાર ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમની માત્રા તીવ્ર બનાવીને સેટેલાઇટના સંવેદનશીલ પાર્ટ્સને કામ કરતું રોકવા માટે સક્ષમ છે. 
  • ચીન દ્વારા આ પ્રકારના મીડિયા અહેવાલને નકારાયા છે તેમજ આ હથિયારનો ઉપગ્રહોને તોડવાનો ઉપયોગ કરવાનું ચીને વિચાર્યું ન હોવાનું જણાવાયું છે. 
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2007માં ચીને પૃથ્વીની ભ્રમણકક્ષામાં 500 માઇલ ઉપર રહેલ પોતાના જ એક ઉપગ્રહને મિસાઇલ દ્વારા તોડી પાડવાનું પરીક્ષણ કરાયું હતું.
laser

Post a Comment

Previous Post Next Post