ઝૂલન ગોસ્વામી ODIમાં 200 મેચ રમનાર બીજી મહિલા ક્રિકેટર બની.

  • તેણીએ આ સિદ્ધિ ICC Women's World Cup 2022 માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં હાંસલ કરી છે. 
  • આ મેચ તેની કારકિર્દીની 200મી મેચ છે. 
  • હાલ ભારતની મહિલા ક્રિકેટ ટીમની કપ્તાન મિતાલી રાજ 234 મેચ રમનારી ક્રિકેટર તરીકે પ્રથમ સ્થાન પર છે ત્યારબાદ ઝુલન ગોસ્વામી 200 મેચ સાથે બીજા સ્થાન પર છે જ્યારે ઇંગ્લેન્ડની શાર્લોટ એડ્વર્ડ્ઝ 191 મેચ સાથે ત્રીજા ક્રમ પર છે. 
  • આ પહેલાની મેચમાં ઝુલન ગોસ્વામી 250 વિકેટ લેનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની હતી. 
  • આ તેણીનો પાંચમો વિશ્વકપ છે.
zulan goswami

Post a Comment

Previous Post Next Post