યુક્રેન દ્વારા ક્રિપ્ટોકરન્સીને કાયદાકીય મંજૂરી અપાઇ.

  • રશિયા સાથે ચાલી રહેલ યુદ્ધ વચ્ચે યુક્રેન સરકાર દ્વારા ક્રિપ્ટોકરન્સીને પોતાના દેશમાં કાયદાકીય મંજૂરી અપાઇ છે. 
  • આ માટે યુક્રેન પોતાના પ્રથમ ક્રિપ્ટો એક્સચેન્ઝ Kuna ને દાન ખર્ચમાં મદદ માટે મર્યાદિત રાખવાને બદલે તેને જરુરી ફિયાટમાં કન્વર્ટ કરવામાં પણ મદદ લેશે. 
  • અગાઉ સપ્ટેમ્બર, 2021માં યુક્રેન સંસદમાં આ કાયદો પસાર કરવા પ્રયાસ કરાયો હતો પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી દ્વારા જ તેના વિરુદ્ધ વિટોનો ઉપયોગ કરી તેને અટકાવવામાં આવ્યો હતો. 
  • ઉલ્લેખનીય છે કે વિશ્વમાં સૌપ્રથમ ક્રિપ્ટોકરન્સીને કાયદાકીય માન્યતા અલ-સાલ્વાડોર દ્વારા આપવામાં આવી હતી.
cryptocurrency

Post a Comment

Previous Post Next Post