ચીનના રોકેટના ભંગારને લીધે ચંદ્ર પર 65 ફૂટ પહોળો ખાડો પડ્યો!

  • ચીની રોકેટના ત્રણ ટન વજન ધરાવતો ટૂકડો 9,300 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી ચંદ્ર સાથે ટકારાયો હતો જેને લીધે આ ખાડો પડ્યો છે. 
  • આ ઘટનાની સૌપ્રથમ જાણકારી પ્રોજેક્ટ પ્લૂટો ચલાવનાર ખગોળશાસ્ત્રી બિલ ગ્રે એ આપી હતી. 
  • અગાઉ તેણે આ ભંગારને એલન મસ્કની કંપની સ્પેસ એક્સના રોક્ટેનો ગણાવ્યો હતો પરંતુ તેને ચીની રોકેટનો વધેલો ભંગાર તરીકે દર્શાવ્યો હતો.
  • જો કે ચીન દ્વારા આ દાવાને માનવામાં આવ્યો નથી.
moon

Post a Comment

Previous Post Next Post