જાપાનના વિજ્ઞાનીઓએ 300 વર્ષ જૂના જલપરી જેવા મમીનું અધ્યયન શરુ કર્યું.

  • જાપાનના કુરાશિકી યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ આ 300 વર્ષ જૂના મમીનું અધ્યયન શરુ કર્યું છે. 
  • આ મમી 'જલપરી' જેવું છે જે ફક્ત 12 ઇંચનું જ રહસ્યમયી જીવ છે. 
  • આ જીવ વર્ષ 1736 થી 1741 દરમિયાન પ્રશાંત મહાસાગર ખાતેથી મળ્યું હોવાનું મનાય છે. 
  • આ જીવનો ચહેરો માનવ જેવો, દાંત અણીદાર તેમજ શરીરનો નીચલો હિસ્સો પુછડી જેવો છે.
mummy

Post a Comment

Previous Post Next Post