વિશ્વનું સૌથી મોટું ક્રૂઝ 'વન્ડર ઓફ ધી સીઝ' પોતાની સફરે નીકળ્યું.

  • આ જહાજ રોયલ કેરેબિયન કંપનીનું છે જે પોતાની પ્રથમ યાત્રામાં અમેરિકાના ફ્લોરિડા ખાતેથી એક કેરેબિયન ટાપુ ખાતે જશે. 
  • આ જહાજ 1,188 ફૂટ લાંબુ તેમજ 2,36,857 ટન વજન ધરાવે છે. 
  • આ જહાજ 6,988 મુસાફરોની ક્ષમતા ધરાવે છે તેમજ તેના પર 2,300 કર્મચારીઓનો સ્ટાફ છે. 
  • આ જહાજમાં 75,000 હોર્સ પાવરનો એક એવા કુલ ત્રણ થસ્ટર્સ છે જે જહાજને 2 માઇલ પ્રતિ કલાકની ઝડપ આપી શકે છે.
Cruse of the seas

Post a Comment

Previous Post Next Post