રાષ્ટ્રીય પરિવાર અને સ્વાસ્થ્ય સર્વેમાં પ્રથમવાર મહિલાઓની સંખ્યા વધી.

  • હાલમાં જ પ્રસિદ્ધ પાંચમાં રાષ્ટ્રીય પરિવાર અને હેલ્થ સર્વેમાં 1000 પુરુષોએ મહિલાઓની સંખ્યા 1020 થઇ છે. 
  • વર્ષ 2015માં આ આંકડો 991નો હતો. 
  • આ સર્વે મુજબ ગામડાઓમાં 1000 પુરુષોએ 1037 મહિલાઓ તેમજ શહેરોમાં 985 મહિલાઓ છે. 
  • આ સંખ્યાઓમાં વિજ્ઞાન, એન્જિનિયરિંગ અને ગણિતમાં ગ્રેજ્યુએટ હોય તેવી મહિલાઓનો 43% હિસ્સો છે. 
  • દેશના 50,000 રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સમાં 45% મહિલા ઉદ્યોગ સાહસિકો છે.
National family & health survey

Post a Comment

Previous Post Next Post