કેન્દ્રીય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ મંત્રાલય દ્વારા પોતાનો વાર્ષિક રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટ વર્ષ 2021-22નો છે જેના મુજબ ઔદ્યોગિક એકમોની માલિકીમાં પુરુષ અને મહિલા હિસ્સેદારીમાં પશ્ચિમ બંગાળ પ્રથમ સ્થાન પર છે. 
  • આ યાદીમાં અન્ય રાજ્યોમાં ક્રમાનુસાર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાતક, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને રાજસ્થાન છે.
  • ગુજરાતમાં ઔદ્યોગિક એકમોની સંખ્યા 8,26,040 છે જેમાં મહિલાઓની માલિકી 6.67% છે.
MSME annual report

Post a Comment

Previous Post Next Post