FATF દ્વારા પાકિસ્તાનને વધુ ચાર મહિના માટે ગ્રે લિસ્ટમાં મુકાયું.

  • પેરિસની ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ Financial Action Task Force (FATF) દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રખાયું છે. 
  • પાકિસ્તાન વર્ષ 2018થી જ આ વોચડૉગ સંસ્થાના ગ્રે લિસ્ટમાં છે. 
  • આ સંસ્થાની સ્થાપના વર્ષ 1989માં કાળા નાણાને કાયદાકીય બનાવવાથી રોકવા માટે કરવામાં આવી હતી. 
  • આ સંસ્થા દ્વારા બ્લેક લિસ્ટ અને ગ્રે લિસ્ટ બનાવાયા છે જેમાં બ્લેક લિસ્ટમાં વર્ષ 2021ની સ્થિતિએ ઉત્તર કોરિયા અને ઇરાનનો સમાવેશ થાય છે.
  • ગ્રે લિસ્ટમાં વર્ષ 2022ની સ્થિતિએ પાકિસ્તાન સહિત કુલ 24 દેશોનો સમાવેશ થાય છે.
fatf

Post a Comment

Previous Post Next Post