મેઘાલય CBI ની માન્યતા પરત ખેંચનાર દેશનું નવમું રાજ્ય બન્યું.

  • મેઘાલય રાજ્ય દ્વારા કેન્દ્રીય તપાસ એજન્સી CBI ની માન્યતા પોતાના રાજ્યમાં રદ્દ કરવામાં આવી છે. 
  • આ નિર્ણય મેઘાલયની ભાજપના જ NDAની સભ્ય નેશનલ પીપલ્સ પાર્ટીની સરકારે લીધો છે. 
  • આ સાથે જ મેઘાલય આ પ્રકારનો નિર્ણય લેનાર દેશનું નવમું રાજ્ય બન્યું છે. 
  • અગાઉ મિઝોરમ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને કેરળ CBI ની માન્યતા રદ્દ કરી ચૂક્યા છે. 
  • Central Bureau of Investigation (CBI) ની સ્થાપના 1942માં સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે કરવામાં આવી છે જેનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે. 
  • હાલ સીબીઆઇના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર જૈસવાલ છે.
CBI Meghalaya

Post a Comment

Previous Post Next Post