પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ કુમુદબેન જોષીનું 88 વર્ષની વયે નિધન.

  • તેઓ 1985 થી 1990 દરમિયાન આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે રહ્યા હતા જે પ્રથમ ગુજરાતી મહિલા રાજ્યપાલ હતા. 
  • આ સિવાય તેઓ 1982 થી 1984 દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેપ્યુટી મંત્રી તેમજ 1973 થી 1985 દરમિયાન રાજ્યસભાના સાંસદ રહ્યા હતા. 
  • રાજ્યપાલ બન્યા બાદ તેઓએ આંધ્ર પ્રદેશના 23 જિલ્લાઓમાં યાત્રા કરી હતી જે એક રેકોર્ડ છે.
Kumudben Joshi

Post a Comment

Previous Post Next Post