ગુગલે રશિયાની તમામ સરકારી એપ્સ બ્લોક કરી.

  • યુક્રેન પર હુમલો કર્યા બાદ વિવિધ દેશો દ્વારા રશિયા પર અલગ અલગ રીતે પ્રતિબંધો લાગૂ પડાયા છે. 
  • આ જ પ્રતિબંધના ભાગરુપે તેમજ રશિયાને વિશ્વમાં અલગ પાડી દેવા માટે ગુગલ દ્વારા પ્લે સ્ટોર પરથી રશિયાની તમામ સરકારી એપ્સને બ્લોક કરવામાં આવી છે. 
  • ગુગલે રશિયાની મીડિયા યુટ્યૂબ ચેનલ 'રશિયન ટાઇમ્સ' ને પણ યુટ્યૂબ પરથી બ્લોક કરી છે. 
  • આ સિવાય ગુગલે સ્પુતનિક સાથે સંકળાયેલ મોબાઇલ એપ્સ પણ બ્લોક કરી છે. 
  • ગુગલ સિવાય એપલ દ્વારા પણ પોતાના એપલ સ્ટોર પરથી રશિયાની એપ્સને હટાવાઇ છે. 
  • ગુગલ અને એપલ દ્વારા રશિયા દ્વારા યુક્રેન વિશે ખોટી માહિતી ફેલાવવાના આરોપસર આ એપ્સને બંધ કરવામાં આવી છે. 
  • ઉલ્લેખનીય છે કે ગુગલે પોતાની મહત્વપૂર્ણ સુવિધા 'લાઇવ ટ્રાફિક' ને પણ યુક્રેનમાં બંધ કરવામાં આવી છે જેની અસર રશિયા પર નકારાત્મક રીતે પડશે અને રશિયા યુક્રેનનો લાઇવ ટ્રાફિક જોઇ નહી શકે.
RT Youtube

Post a Comment

Previous Post Next Post