બ્રિટનમાં 2000 વર્ષ જૂના રોમન યુગના અવશેષો મળી આવ્યા.

  • આ અવશેષો બ્રિટનની રાજધાની લંડનમાંથી મળી આવ્યા છે જેમાં રોમનકાળના રંગીન ફૂલો અને પેટર્નથી સજ્જ મોઝેઇક પણ છે. 
  • નિષ્ણાનોના મત અનુસાર આ પ્રકારના મોઝેઇક રોમન ડાઇનિંગ રુમના ફ્લોર હોઇ શકે છે. 
  • લંડનમાં છેલ્લા 50 વર્ષોમાં મળી આવેલ આ સૌથી મોટું પુરાતત્વીય સ્થળ છે. 
  • અવશેષોની આ પેનલ બીજી અને ત્રીજી સદીની વચ્ચેના હોવાનું મનાય છે. 
  • આ અવશેષો પરથી એવુ મનાય છે કે 2000 વર્ષ પહેલા યુકે પર રોમનોનું શાસન હશે.
2000 year old

Post a Comment

Previous Post Next Post