BCCI ના જનરલ મેનેજર તરીકે અબેય કુરુવિલાની નિયુક્તિ કરવામાં આવી.

  • Board of Control for Cricket in India (BCCI) ના નવા જનરલ મેનેજર તરીકે અબેય કુરુવિલાની નિયુક્તિ કરવામાં આવી છે જેઓ જાન્યુઆરી, 2022માં રાજીનામું આપેલ ધીરજ મલ્હોત્રાનું સ્થાન લેશે. 
  • BCCI ની સ્થાપના 1928માં થઇ હતી જેનું મુખ્યાલય મહારાષ્ટ્રના મુંબઇ ખાતે વાનખેડે સ્ટેડિયમમાં આવેલું છે. 
  • હાલ BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી છે.
Abey Kuruvilla

Post a Comment

Previous Post Next Post