કેન્દ્રીય નાણામંત્રીએ 'ઇ-બિલ પ્રોસેસિંગ સિસ્ટમ' લોન્ચ કરી.

  • આ સિસ્ટમ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે 2જી માર્ચના રોજ 46માં સિવિલ એકાઉન્ટ્સ દિવસે લોન્ચ કરી છે. 
  • આ સિસ્ટમની જાહેરાત નાણામંત્રી દ્વારા સંસદમાં બજેટ પ્રસ્તુતિ દરમિયાન કરવામાં આવી હતી. 
  • આ સિસ્ટમ દ્વારા બિલ પ્રોસેસમાં પારદર્શિતા અને ચોક્કસતા આવી શકસે તેમજ પેપર-લેસ કામ થઇ શકશે. 
  • આ સિસ્ટમ દ્વારા કોન્ટ્રેક્ટર અને સપ્લાયર પોતાના ક્લેઇમ ઓનલાઇન જમાં લઇ શકશે જેને રિયલ-ટાઇમના આધાર પર ટ્રેક કરી શકાશે.
E Bill processing system

Post a Comment

Previous Post Next Post