બલ્ગેરિયા ખાતે Strandja Memorial Boxing Championship 2022 માં ભારતે 3 ગોલ્ડ જીત્યા.

  • આ સ્પર્ધા બલ્ગેરિયાના સોફિયા ખાતે ચાલી રહી છે જેમાં ભારતે કુલ 3 મેડલ જીત્યા છે. 
  • આ મેડલ ભારતની ઉભરતી મુક્કેબાજ નિકહત જરીન અને નીતુએ જીત્યા છે. 
  • નિકહત જરીને 52 કિ.ગ્રા. વજન વર્ગમાં તેમજ નીતુએ 48 કિ.ગ્રા. વજન વર્ગમાં આ ગોલ્ડ મેડલ જીત્યા છે. 
  • નિકહત જરીને આ સ્પર્ધામાં યુરોપીય ચેમ્પિયનશિપની ત્રણ વારની મેડાલિસ્ટ યૂક્રેનની તેતિયાના કોબને 4-1થી પરાજ્ય આપ્યો હતો જ્યારે નીતુએ પૂર્વ વિશ્વ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલ વિજેતા ઇટલીની એરિકા પ્રિસિયાંડારોને 5-0થી પરાજય આપ્યો હતો.
ISSF Women

Post a Comment

Previous Post Next Post