- વર્ષ 2019માં કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાતા ભારતમાં National Disaster Management Act હેઠળ વિવિધ પ્રતિબંધો લગાવાયા હતા.
- આ તમામ પ્રતિબંધોને 2 વર્ષ બાદ હટાવવામાં આવ્યા છે.
- આ નિર્ણય બાદ સમગ્ર દેશમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સિવાય કોઇ પ્રતિબંધ લાગૂ રહેશે નહી.
