ભારત દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરાયું.

  • આ પરીક્ષણ અંડમાન-નિકોબાર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં તેણે પોતાના નિર્ધારિત લક્ષ્યને ભેદ્યું હતું. 
  • બ્રહ્મોસ મિસાઇલનું આ સુપરસોનિક વર્ઝન 800 કિ.મી. જેટલી દૂરી સુધીના દુશ્મનને ટાર્ગેટ કરવા માટે સક્ષમ છે. 
  • આ મિસાઇલને સુખોઇ-30 MKi વિમાનમાંથી લોન્ચ કરાય છે. 
  • થોડા દિવસ પહેલા જ આ મિસાઇલના એર વર્ઝનને INS Chennai પરથી ટેસ્ટ કરાયું હતું.
Brahmos Missile

Post a Comment

Previous Post Next Post