ભારતની સેના ઉઝબેકિસ્તાન ખાતે જોઇન્ટ ટ્રેનીંગ એક્સરસાઇઝમાં ભાગ લેશે.

  • બન્ને દેશો વચ્ચે EX-DUSTLIK નામથી આ અભ્યાસ ઉઝબેકિસ્તાનના યાંગિઆરિક ખાતે 22 થી 31 માર્ચ દરમિયાન યોજાશે. 
  • આ એક્સરસાઇઝનો ઉદેશ્ય બન્ને દેશો વચ્ચે કાઉન્ટર-ટેરરિઝ્મ માટે એકબીજાને સહયોગ કરવાનો છે. 
  • છેલ્લે આ એક્સરસાઇઝ ગયા વર્ષે માર્ચ, 2021માં ઉત્તરાખંડના રાનીખેત ખાતે યોજાયું હતું. 
  • Dustlik એ ઉઝબેકિસ્તાનના એક શહેરનું નામ છે જે જિઝખ ક્ષેત્રમાં આવેલું છે.
DUSTLIK

Post a Comment

Previous Post Next Post