વિશ્વના 100 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 63 શહેરો સામેલ!

  • હવાની ગુણવત્તા સંદર્ભે પ્રકાશિત વૈશ્વિક રિપોર્ટમાં ટોપ 100 શહેરોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. 
  • આ 100 શહેરોમાં ભારતના કુલ 63 શહેરો સામેલ છે જેમાં ટોપ 15 પ્રદૂષિત શહેરોમાં 10 ભારતના છે. 
  • સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ક્રમાનુસાર ભિવંડી, ગાજિયાબાદ, દિલ્હી, જૌનપુર, નોઇડા, બાગપત, હિસાર, ફરીદાબાદ અને ગ્રેટર નોઇડાનો સમાવેશ થાય છે. 
  • આ રિપોર્ટમાં ગુજરાતના અંકલેશ્વરને વિશ્વનું 48મું તેમજ અમદાવાદને 76મા ક્રમના સૌથી પ્રદૂષિત શહેર તરીકે દર્શાવાયું છે. 
  • આ રિપોર્ટમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે ન્યુ કેલેડોનિયા, યુ.એસ. વર્જિન, પ્યોટો રિકો અને ફિનલેન્ડને દર્શાવાયા છે.
air pollution

Post a Comment

Previous Post Next Post