ગુજરાત વિધાનસભામાં પ્રાણીઓ બાબતની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવી.

  • રાજ્યની વિધાનસભામાં સરકાર દ્વારા કૂતરા, ગાય, ગધેડા, ઊંડ, સસલા સહિતના પ્રાણીઓની આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. 
  • આ માહિતી મુજબ રાજ્યમાં કૂતરા, ગાય અને ડૂક્કર સહિતની સંખ્યા ઘટી છે. 
  • પરિવહનમાં ઉપયોગ થતા ગધેડા અને ઊંટની સંખ્યા પણ ઘટી છે. 
  • આ માહિતી મુજબ રાજ્યમાં 12 વર્ષમાં દૂધાળા પશુઓની સંખ્યામાં 29.52 લાખનો વધારો થયો છે. 
  • આ માહિતી લાઇવસ્ટોક સેન્સસના આધારે અપાઇ છે જેના મુજબ રાજ્યમાં વર્ષ 2019ની સ્થિતિએ 96,33,637 ગાય, 48,67,744 બકરા, 11,291 ગધેડા/ખચ્ચર, 27,620 ઊંટ, 658 ડૂક્કર, 6,978 સસલા તેમજ 65,901 કૂતરાનો સમાવેશ થાય છે. 
  • ઉલ્લેખની છે કે દૂધાળા પ્રાણીઓના મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. 
  • દૂધાળા પ્રાણીઓની યાદીમાં ક્રમાનુસાર ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.
donkeys

Post a Comment

Previous Post Next Post