દેશની પ્રથમ રેલ પોસ્ટ ગતિશક્તિ એક્સપ્રેસ સેવાનો પ્રારંભ થયો.

  • આ સેવાની શરુઆત સુરત રેલ્વે સ્ટેશનથી કરવામાં આવી છે જેનું બુકીંગ આજથી શરુ કરાયું છે. 
  • આ સેવા હેઠળ ભારતીય રેલ્વે દ્વારા ડોર-ટૂ-ડોર ટપાલ આપવામાં આવશે. 
  • આ રેલ પોસ્ટલ સેવાનું ઉદ્‌ઘાટન રેલ્વેના રાજ્ય મંત્રી દર્શના જરદોષના હસ્તે કરવામાં આવ્યું છે. 
  • આ પ્રથમ સેવાની શરુઆત સુરતથી વારાણસી વચ્ચે કરવામાં આવી છે જેના માટે તાપ્તિગંગા ટ્રેનમાં એક અલગ કોચ ઉમેરવામાં આવશે.
Post gatishakti express

Post a Comment

Previous Post Next Post