મીરાબાઇ ચાનુને BBC ઇન્ડિયન સ્પોર્ટ્સપર્સન ઓફ ધી યર એવોર્ડ અપાયો.

  • ઓલિમ્પિક મેડલ વિજેતા વેઇટલિફ્ટર મીરાબાઇ ચાનુને બીબીસઈ દ્વારા ઇન્ડિયન સ્પોર્ટ્સપર્સન ઓફ ધી યરનો પુરસ્કાર અપાયો છે. 
  • સાથોસાથ ભારતની મહિલા ક્રિકેટર શેફાલી વર્માને સર્વશ્રેષ્ઠ ઇમર્જિંગ પ્લેયરનો પુરસ્કાર, વેઇટલિફ્ટર કર્ણમ મલ્લેશવ્રીને લાઇફટાઇમ એચિવમેન્ટ પુરસ્કાર અપાયો છે.
Meerabai Chanu

Post a Comment

Previous Post Next Post