ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે માલદીવમાં પોલીસ એકેડમીનું લોકાર્પણ કર્યું.

  • આ પોલીસ એકેડમી માલદીવના અડુ શહેરમાં ભારતના સહયોગથી બની છે. 
  • આ માટે ભારતમાં હૈદ્રાબાદ ખાતે આવેલ SVPNPA અને માલદીવ્સ પોલીસ સર્વિસ વચ્ચે સમજૂતી કરાર કરાયા છે.
s jaishankar

Post a Comment

Previous Post Next Post