ઇઝરાયલના વડાપ્રધાનનો ભારત પ્રવાસ મોકૂફ.

  • ઇઝરાયલના વડાપ્રધાન નફતાલી બેનેટનો 3 એપ્રિલના રોજ થનાર ભારત યાત્રાને મોકૂફ રખાઇ છે. 
  • આ નિર્ણય તેઓના કોરોના સંક્રમિત થયા બાદ લેવાયો છે. 
  • તેઓ 3 દિવસ માટે ભારત આવવાના હતા.
Naftali Bennett

Post a Comment

Previous Post Next Post